<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 દિલ્‍હીના સીએમને લાફો મારનાર રાજકોટના રાજેશના માતાએ કહ્યું-રખડતા કૂતરાઓનો વિડીયો જોઇ દુઃખી થતાં એ દિલ્‍હી ગયો હશે :જુઓ વિડીયો : મારો દિકરો પશુપ્રેમી છે, એને પશુની હોસ્‍પિટલ કરવી છે...કૂતરાઓના સમાચાર સાંભળી ઘરમાં શેટી ભાંગી જાય એવા હાથ પછાડયા હતાં : અમને ઉજ્જૈન દર્શન કરવા જવાનું કહીને નીકળ્‍યો હતોઃ કાલે તેના પિતાએ ફોન કરતાં દિલ્‍હી હોવાનું કહ્યું હતું: મુખ્‍યમંત્રીને મારી લીધુ એમાં અમારે તો શું કહેવું, ઘરમાં અમને પણ ગમે ત્‍યારે મારકુટ કરી લે છેઃ તેને માનસિક તકલીફ જેવું છેઃ આજીડેમ પોલીસે પરિવારજનો પાસે માહિતી મેળવી : કોઠારીયા રોડ પરની ગોકુલપાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતો રાજેશ ખીમજીભાઇ સાકરીયા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છેઃ સંતાનમાં એક દિકરો છે2:56 PM IST