News of Saturday, 26th October 2024
પોરબંદરના યુવાનને કોસ્ટ ગાર્ડ સહિતની માહિતી દરિયાઈ પટ્ટીના ફોટા પાડી પાકિસ્તાન મોકલતો પંકજ કોટીયા ઝડપાયો :ગુજરાત એસટીએસને બાતમી મળતા ખાનગી રાહે પોરબંદરથી ઉઠાવી લઇ અમદાવાદ લઈ ગયેલ : અમદાવાદમાં પુછપરછ કર્યા બાદ ધરપકડ કરી : જે માહિતી કોસ્ટ ગાર્ડ અને દરિયાઈ પટ્ટીના ફોટા પાડી પાકિસ્તાનની જીયા નામની યુવતીના સંપર્કમાં હોવાનું ખુલ્યું :જીયા નામની યુવતી પંકજને રૂપિયા પણ આપતી હતી

(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
