<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

દક્ષિણ લેબેનોન અને ગાઝા પટ્ટીમાં ભારે લડાઈ ચાલુ:દક્ષિણ લેબેનોનમાં લડાઈમાં ઇઝરાયેલના ચાર સૈનિકો માર્યા ગયા છે. દરમિયાન સેન્ટ્રલ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના ડ્રોન એટેકમાં બે નાગરિકોના મોત થયા છે અને ચાર ઘવાયા છે * મહારાષ્ટ્રમાં બેઠક વિતરણ અંગે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું અલ્ટીમેટમ, કહ્યું કે રાજકારણમાં ત્યાગ માટે કોઈ જગ્યા નથી.

(5:05 PM IST)