<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

ઝારખંડમાં કોંગ્રેસને મોટો ફટકો :કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ માનસ સિન્હા આસામના મુખ્યમંત્રી અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ભાજપના સહ-પ્રભારી હિમંતા બિસ્વા સરમાની હાજરીમાં ભાજપમાં જોડાયા.

(12:51 PM IST)