<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 2 વિધાનસભા બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી:ગમાલિલ હેમબ્રમને બરહેતથી અને વિકાસ મહતોને ટુંડીથી ઉમેદવાર બનાવાયા :ભાજપે અત્યાર સુધીમાં 68 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી હેમંત સોરેન બારહેતથી જેએમએમના ઉમેદવાર છે.

(1:00 PM IST)