News of Monday, 28th October 2024
એસટી રાજકોટ ડેપો ઉપર દિવાળીનો માહોલ જામ્યોઃ ચિક્કાર ટ્રાફીકઃ રવિવારે ૧ દિવસમાં ૩૪ એકસ્ટ્રા બસો દોડાવાઇઃ આવક રોજની ૬ર લાખને વટાવી ગઇ રાજકોટ : એસ.ટી. ડીવીઝનને દિવાળીના તહેવારો ભારે ફળ્યા છે. ચિક્કાર ટ્રાફીક ઉદભવ્યો છે. રવિવારે ૧ દિવસમાં અમદાવાદ - જુનાગઢ - જામનગર - દ્વારકા સહિતના ક્ષેત્રોમાં ૩૪ એકસ્ટ્રા બસો દોડાવાઇ હતી. આજથી પંચમહાલ ગોધરાની એકસ્ટ્રા બસ દોડાવવાનું શરૂઃ ડીવીઝનની આવક રોજની ૬ર લાખને વટાવી ગઇઃ ઓનલાઇન બુકીંગ પણ ૮૦ થી ૯૦ ટકાએ પહોંચ્યુઃ અમરેલી ખાતે ૭પ એકસ્ટ્રા બસો મોકલાઇઃ જે રાત્રે પરત આવી જશે.

(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
