News of Monday, 28th October 2024
શેરબજારમાં વહેલી દિવાળીઃ સેન્સેકસ ૮૦૦થી ઉપરઃ નીફટી ર૪૪૦૦ આસપાસ મુંબઇ શેરબજારમાં આજે તેજીનો પવન ફુંકાતા વહેલી દિવાળી આવી હોય તેવો માહોલઃ ર.૪૦ કલાકે સેન્સેકસ ૮રર વધીને ૮૦રરપ : નીફટી ર૧પ પોઇન્ટ વધીને ર૪૩૯૬ : પીએસયુ બેંક ઇન્ડેક્ષ ૪ ટકા અપઃ મેટલ - ઓટો રિયલ્ટીના શેર્સ ઉછળ્યાઃ તમામ સેકટર ગ્રીન ઝોનમાં : એરટેલ અદાણી પાવર - આઇઓસી અંબુજા - સુઝલોન - ટાટા ટેક વધ્યા

(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
