<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

૧.૮૦ લાખની લાંચ લેતા પકડાયેલ રાજકોટના તત્કાલીન ફાયર ઓફિસર અનિલકુમાર મારુંની રેગ્યુલર જામીન અરજી ફગાવતી સ્પેશ્યલ કોર્ટ : રાજકોટ ACB દ્વારા વડા શ્રી શમશેરસિંઘનાં માર્ગદર્શન હેઠળ થયેલ સોગંદનામુ, મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિહ ગોહિલ ટીમનું પેપરવર્ક અંતર્ગત સરકારી વકીલ એસ.કે. વોરાની ધારદાર દલીલો માન્ય રાખતી કોર્ટ

(9:39 PM IST)