હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 29th October 2024
મંદિરમાં આતશબાજીના કાર્યક્રમ દરમિયાન ફટાકડાના સ્ટોરેજમાં પ્રચંડ વિસ્ફોટ: ૧૫૦ થી વધુ લોકોને ઈજા : કેરળના કાસરગોડમાં એક મંદિરમાં આતશબાજીના કાર્યક્રમ દરમિયાન ફટાકડાના સ્ટોરેજમાં પ્રચંડ વિસ્ફોટ થતા ૧૫૦ થી વધુ લોકોને ઈજાઓ થઈ છે. ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો.

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
