<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

શ્રી કેદારનાથ મહાદેવના દર્શને ભાવિકોની ભીડઃ ભાવિકોના આસ્‍થાના પ્રતિક કેદારનાથમાં ભાવીકોની ભીડ નજરે પડે છે. અહીં દર વર્ષે મોટા પ્રમાણમાં ભાવિકો આવતા હોય છે અને દર્શન-પૂજન-અર્ચનનો લાભ લેતા હોય છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:46 AM IST)