<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ગાઝીયાબાદઃ જીલ્લા કોર્ટમાં હંગામોઃ જજ-વકીલોવચ્‍ચે ડખ્‍ખોઃ કોર્ટ રૂમમાં પોલીસનો લાઠીચાર્જ, જજ પર ખુરશીઓ ફેંકાઇઃ કેટલાક વકિલોને ઇજાઃ પોલીસે કોર્ટ રૂમમાંથી વકિલોને બહાર કાઢયા

(4:02 PM IST)