<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

સીએમ શિંદેની આવકમાં ૫૦% ઘટાડો થયો છે, પરંતુ સંપત્તિમાં વધારો થયો : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: સીએમ શિંદેની આવકમાં ૫૦% ઘટાડો થયો છે, પરંતુ સંપત્તિમાં વધારો થયો છે. આવકમાં ઘટાડો હોવા છતાં, શિંદે અને તેમની પત્નીની કુલ સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી, જે ૨૦૧૯માં રૂ. ૧૧.૫૬કરોડથી વધીને ૨૦૨૩-૨૪માં રૂ. ૩૭.૬૮ કરોડ થઈ.

(9:18 PM IST)