૨૦૨૫થી ભારતીય પ્રવાસીઓ માટે રશિયામાં 'વિઝા ફ્રી' મુસાફરી: ન્યૂઝ ફર્સ્ટ:રશિયન સરકાર જાન્યુઆરી, ૨૦૨૫થી ભારતીય પ્રવાસીઓ માટે 'વિઝા ફ્રી' મુસાફરીની જાહેરાત કરે તેવી શક્યતા હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.:ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.