<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ચીન સરકાર પ્રચંડ ૧.૪ ટ્રિલિયન ડોલરના સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરે તેવી સંભાવના:ડ્રેગન પાવર !! અહેવાલો આવી રહ્યા છે કે ચીન સરકાર ખૂબ જ જંગી ૧.૪ ટ્રિલિયન ડોલર ના સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરે તેવી સંભાવના છે. :ન્યુઝ ફર્સ્ટ જણાવે છે કે રસપ્રદ વાત એ છે કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રેસિડેન્ટપદે ચૂંટાઈ આવશે તો ચીન વધુ નાણાકીય પગલાંનની પણ જાહેરાત કરી શકે છે. : હવે બધાની નજર ભારતીય અને ચીનના શેરબજાર પર છે.

(9:53 PM IST)