તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Tuesday, 29th October 2024
ભૂપેન્દ્રભાઈની સાહજિકતા, સરળતા અને નિખાલસતાએ સૌના દિલ જીતી લીધા:ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની સાહજિકતા, સરળતા અને નિખાલસતાનો પરિચય વધુ એકવાર દિવાળીના પર્વમાં પૂરો પાડ્યો.. :ભુપેન્દ્રભાઈએ પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડાની દુકાનેથી ખરીદી કરી સહુના હૃદય જીતી લીધા હતા..

(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
