News of Tuesday, 29th October 2024
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર બિઝનેસ માટે આરબીઆઈની મંજૂરી મળી : જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર બિઝનેસ માટે આરબીઆઈની મંજૂરી મળી છે. જીયો ફાઇનાન્શિયલ સર્વિસિસ એ ૨૯ ઑક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તેની પેટાકંપની, જીયો પેમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડને ઑનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે ઑપરેટ કરવા માટે મંજૂરી આપી છે, જે ઑક્ટોબર ૨૮, ૨૦૨૪થી લાગુ થશે.

(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
