<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

તાલિબાને મુસ્લિમ મહિલાઓને અન્ય મહિલાઓનો અવાજ સાંભળવા પર પ્રતિબંધ લાદી દીધો: વિશ્વ આખું સ્તબ્ધ : આઘાતજનક: તાલિબાને મુસ્લિમ મહિલાઓને અન્ય મહિલાઓનો અવાજ સાંભળવા પર પ્રતિબંધ લાદી દીધો છે. તાલિબાને મહિલાઓના અધિકારો ખતમ કર્યા. સમગ્ર વિશ્વ સ્તબ્ધ!! : તાલિબાને મહિલાઓના અવાજોને 'અવરાહ' તરીકે વર્ગીકૃત કર્યા છે, જે દર્શાવે છે કે મહિલાઓએ પોતાના અવાજ છુપાવવા જોઈએ. : તાલિબાનના મંત્રી મોહમ્મદ ખાલિદ હનાફીએ કહ્યું કે મહિલાઓને અન્ય મહિલાઓની હાજરીમાં પણ મોટેથી પ્રાર્થના કરવાની મનાઈ છે.

(9:34 AM IST)