News of Wednesday, 30th October 2024
વિશ્વ ભયાનક જોખમમાં મુકાયું: રશિયાએ ‘ન્યુક્લિયર મિસાઇલ'નું સફળ પરીક્ષણ કર્યું: ૧૦ જ મિનિટમાં પેરિસ અને ૩૦ મિનિટમાં યુએસએના લોસ એન્જલસ ઉપર ત્રાટકી શકશે ન્યૂઝ ફર્ર્સ્ટં: રશિયાએ તેની ‘ન્યુક્લિયર મિસાઇલ' (યાર્સ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ અણુ મિસાઈલ ૧૦ જ મિનિટમાં પેરિસ અને ૩૦ મિનિટમાં યુએસએના લોસ એન્જલસ સુધી પહોંચી શકે છે. હવે પછી શું ? રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીપીર પુતિન આજે મોડેથી આ અંગે સત્તાવાર મીડિયા નિવેદન બહાર પાડશે તેમ ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે.

(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
