<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

આટકોટમાં રંગોળીનું નિર્માણ : દિવાળી તહેવાર શરૂ થઇ ગયા છે ત્‍યારે ઘરે ઘરે રંગોળી અલગ અલગ બનાવવામાં આવે છે ત્‍યારે વિદ્યા વિહાર હાઇસ્‍કુલના અનિલભાઇની પુત્રીએ ધનતેરસની અનોખી રંગોળી બનાવી હતી. (તસ્‍વીર : કરશન બામટા -આટકોટ)

(12:03 PM IST)