<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ફટાકડા બજારમાં રોનકઃ આ વખતે ૧પ થી ર૦ ટકા ભાવ વધારો : ફુલઝર, જમીનચક્કર, રોકેટ, ફલાવર પોટસ, શંભુ, બોંબ, પોપપોપ સહીતના ફટાકડાઓમાં ઢગલાબંધ વેરાયટીઓઃ ફટાકડા બજારમાં ઘરાકી સારી

(2:56 PM IST)