<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ટ્રમ્પ મીડિયાના શેરના ભાવમાં ૨૨૧%નો વિક્રમ સર્જક ઉછાળો: લોકો માની રહ્યા છે કે ટ્રમ્પ ફરી પ્રેસિડેન્ટ બનશે: ન્યૂઝ ફર્સ્ટ:ભારતીય બજારમાં જંગી વેચવાલી વચ્ચે; યુએસએ સ્ટોક એક્સચેન્જમાં ટ્રમ્પ મીડિયાના શેરના ભાવમાં આ મહિનામાં ૨૨૧%નો વિક્રમ સર્જક ઉછાળો આવ્યો. લોકો માની રહ્યા છે કે ટ્રમ્પ ફરી પ્રેસિડેન્ટ બનશે: યુએસએના પ્રમુખપદની ચૂંટણીનું પરિણામ ૫ મી નવેમ્બરે આવશે: ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ આ ઑક્ટોબરમાં ૧૬% ના ઉછાળા સાથે Nvidiaનો શેર બીજા નંબરે શ્રેષ્ઠ પર્ફોર્મિંગ સ્ટોક છે. બે શ્રેષ્ઠ દેખાવ કરી રહેલા અમેરિકી શેરો વચ્ચેનું વિશાળ અંતર અભૂતપૂર્વ છે • યુએસએમાં લોકો માની રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પાછા ફરી રહ્યા છે

(6:30 PM IST)