<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત શરૂ થઈ રહેલા સંગઠનના પ્રચારકો (સંપૂર્ણ સમયના સ્વયંસેવકો) માટેની તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે ગ્વાલિયર પહોંચ્યા: 4 નવેમ્બર દરમિયાન ‘ઓલ ઈન્ડિયા ક્લાસ’નું આયોજન:31 સંલગ્ન સંસ્થાઓના પ્રચારકો ભાગ લેશે.

(12:38 AM IST)