<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

રાજેશકુમારસિંહ સંરક્ષણ સચિવ બન્‍યાઃ ચાર્જ સંભાળ્યો રાજેશકુમાર સિંહે નવી દિલ્‍હીમાં સાઉથ બ્‍લોક ખાતે સંરક્ષણ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ કેરળ કેડરના ૧૯૮૯ –બેચના IAS અધિકારી છે, જેમણે ર૦ ઓગસ્‍ટ, ર૦ર૪ ના રોજ ઓફિસર ઓન સ્‍પેશિયલ ડયુટી (રક્ષા સચિવ-નિયુકત) નો ચાર્જ સંભાળ્યો હતો.

(4:38 PM IST)