<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

પોરબંદરના રાણા બોરડી ગામે ઇકો કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત એકનું મોત આ પરિવાર રાણા બોરડી ગામેથી બળેજ ગામે દર્શન કરવા જતા હતા ત્યારે ઇકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોને ઈજા થઈ હતી આ તમામને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

(4:08 PM IST)