<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં દારૂના આઠ કેસ નોંધાયા કેશુભાઈ કરસન તરખલા, કેવલ બાબુભાઈ ડોડીયા,જયેશ પ્રેમજી બાદરશાહી, કુમાર દેવાભાઈ મુસાર, અશોક બાબુભાઈ નારેજા, હીરાભાઈ સામતભાઈ બાધવાર, વનરાજ હાજાભાઇ ઓડેદરા સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(4:09 PM IST)