તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 4th November 2024
જ્યારે પણ એરક્રાફ્ટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગની મંજૂરી આપવામાં આવશે.ત્યારે વાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવામાં આવશે:કેન્દ્રએ ફ્લાઇટ અને મેરીટાઇમ કનેક્ટિવિટી નિયમોમાં સુધારો કર્યો છે. “નિયમ ૯ ના પેટા-નિયમ (૧) માં ભારતીય એરસ્પેસમાં લઘુત્તમ ઉંચાઇ નો નિર્દેશ કર્યો હોવા છતાં, જ્યારે પણ એરક્રાફ્ટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગની મંજૂરી આપવામાં આવશે.ત્યારે વાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવામાં આવશે. :અગાઉના નિયમોએ મોબાઈલ નેટવર્ક સેવામાં દખલગીરી ના સર્જાય તે માટે એરક્રાફ્ટમાં મોબાઈલ કમ્યુનિકેશન સેવાઓના ઉપયોગને, ભારતીય હવાઈ ક્ષેત્રમાં, ઓછામાં ઓછી ૩૦૦૦ મીટરની ઊંચાઈ સુધી છૂટ આપવામાં આવી હતી.

(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
