<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

કમલા હેરીસનું વચન: ચૂંટાઈ આવીશ તો ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરાવીશ:અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ચૂંટણી લડી રહેલા કમલા હેરિસ કહે છે કે જો પોતે ચૂંટાઈ આવશે તો ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાનું વચન આપે છે.

(11:57 PM IST)