<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

કમલા હેરીસનું વચન: ચૂંટાઈ આવીશ તો ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરાવીશ અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ચૂંટણી લડી રહેલા કમલા હેરિસ કહે છે કે જો પોતે ચૂંટાઈ આવશે તો ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાનું વચન આપે છે.

(10:44 AM IST)