<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

દિલ્હીમાં રાત્રે જહાંગીરપુરી માતાના મંદિરમાં પથ્થરમારો, ત્યારબાદ ભારે હંગામો: દિલ્હી: પાટનગરમાં આવેલ જહાંગીરપુરી માતાના મંદિરમાં પથ્થરમારો, ત્યારબાદ ભારે હંગામો સર્જાયાનું એનડીટીવીના બ્રેકિંગ ન્યુઝમાં જણાવ્યું છે.. આ પથ્થર મારો અન્ય સમુદાય દ્વારા થયાનું પણ બહાર આવ્યું છે.

(10:50 AM IST)