News of Tuesday, 5th November 2024
નવા વર્ષના પ્રારંભે અમરેલી જાફરાબાદ પંથકમાં સાત વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી: સૌરાષ્ટ્રના અમરેલી-જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે ૭ વર્ષની બાળકીને ફાડી ખાધી છે. સિંહણ બાળકીને લઇને ભાગી હતી. વન વિભાગે તપાસ કરતાં બાળકીના અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગે સિંહણનું લોકેશન શોધવા કવાયત હાથ ધરી છે. ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે

(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
