<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં ધડાકો ૧૦ ના મોત: હજારો બેઘર: ઇન્ડોનેશિયાના પૂર્વી ટાપુ ફ્લોરેસ પર માઉન્ટ લિઓટોબી લાકી-લાકી જ્વાળામુખીમાં વિસ્ફોટથી ૧૦ ના મોત થયા છે. આસપાસના ૭ ગામના ૧૦ હજાર લોકોનું સ્થળાંતર કરાવાયું, જ્વાળામુખીથી ૭ કિલોમીટર દૂર રહેવા લોકોને તાકીદ કરવામાં આવી છે.

(11:10 AM IST)