News of Tuesday, 5th November 2024
ભારત સરકાર વિકિપીડિયાને નોટિસ આપી: ભારત સરકાર વિકિપીડિયાને નોટિસ આપી છે. ભારતે વિકિપીડિયાને પત્ર લખીને વિકિપીડિયામાં પક્ષપાત અને અચોક્કસતાની ઘણી ફરિયાદો તરફ ધ્યાન દોર્યું. એક નાનું જૂથ એડીટરિયલ નિયંત્રણ ધરાવે છે તેના તરફ પણ ધ્યાન દોર્યું છે અને પૂછ્યું છે કે શા માટે વિકિપીડિયાને ઇન્ટરમિડીયેટરી - મધ્યસ્થીને બદલે બદલે પબ્લિશર - પ્રકાશક તરીકે ગણવામાં ન આવે ? પબ્લિશર તરીકે ગણવામાં આવે તો વિકિપીડિયા ઉપર ભારત સરકારના કાનુન મુજબ

(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
