News of Wednesday, 6th November 2024
ટ્રમ્પની ગાડી એકધારી આગળ દોડયે જાય છે: ૨૦૫ ઇલેક્ટોરલ વોટ સાથે આગળ : મ્પ હવે ૨૦૫ ઈલેક્ટોરલ વોટ સાથે આગળ છે, હેરિસ ૧૧૭ ઈલેક્ટોરલ વોટમાં આગળ છે: બહુમતી માર્ક: ૨૭૦: કુલ મત ૫૩૮ *ન્યૂઝ ફર્સ્ટ* : હજુ ગણતરી બાકી છે તેવા રાજ્યો • વોશિંગ્ટન (૧૨ મત) • ઇડાહો (૪ મત) • નેવાડા (૬ મત) • અલાસ્કા (૩ મત) • હવાઈ (૪ મત) • કેલિફોર્નિયા (૫૪ મત) સવારે ૯ વાગ્યે

(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
