<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370ને પુનઃસ્થાપિત કરવાના પ્રસ્તાવને લઈને હોબાળો:નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર ચૌધરીએ આ પ્રસ્તાવની માંગણી કરી :વિપક્ષી નેતા સુનીલ શર્માએ તેનો વિરોધ કર્યો

(11:56 AM IST)