<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

જગ્ગી વાસુદેવને અપાયેલ પદ્મ વિભૂષણ એવોર્ડ રદ કરવાની માગણી હાઇકોર્ટે ફગાવી દીધી *મદ્રાસ હાઈકોર્ટે ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવના પદ્મ વિભૂષણને રદ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (પીઆઈએલ) ફગાવી દીધી.

(1:27 AM IST)