<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

હિન્દુ સ્વયંસેવક મહિલા રોનક પટેલે કેનેડિયન ખાલિસ્તાની હિંસા વિરુદ્ધ ભારે આક્રોશ દર્શાવ્યો. ખાલિસ્તાની ગુંડાઓએ તેને લાકડીઓ વડે માર માર્યો પરંતુ કેનેડિયન પોલીસ મૂક પ્રેક્ષક બની રહી. આ જસ્ટિન ટ્રુડોનું કેનેડા છે જ્યાં ખાલિસ્તાની આતંકવાદીઓ રાજ્યના મહેમાન છે, પરંતુ કેનેડિયન હિન્દુ નાગરિકોને કોઈ અધિકાર નથી. જાણીતા પત્રકાર આદિત્ય રાજ કૌલ ની એક્સ - ટ્વીટ સાભાર. : જુઓ વિડિયો

(9:37 AM IST)