<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

રાજ ઠાકરેની મોટી જાહેરાત : મહારાષ્ટ્રમાં જો સત્તા ઉપર આવીશ તો તમામ મસ્જિદો ઉપરથી લાઉડ સ્પીકરો ઉતરાવી લઈશ તેમ આકરા મિજાજમાં રહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરેએ જણાવ્યું છે

(9:35 AM IST)