<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

મેક્સિકોમાં બિન વારસો ટ્રક માટે ૧૧ લાશો મળી: ગેંગવોરની ઘટના હોવાની સંભાવના : મેક્સિકોના દક્ષિણના રાજ્યના પાટનગરમાંથી હાઇવે ઉપરથી બિન વારસુ ટ્રકમાંથી ૧૧ લાશો મળી આવી છે. ત્રણેય લાખની આબાદીવાળું મેક્સિકોનું આ શહેર ડ્રગ્સ માફિયાઓ વચ્ચેની ગેંગવોરનું કેન્દ્ર ગણાય છે. અહીં મુખ્યત્વે બે મોટી ગેંગ વચ્ચે અવારનવાર અથડામણો સર્જાતી રહે છે.

(9:35 AM IST)