લોરેન્સ બીશ્નોઇથી કેનેડા ત્રાહિમામ: તેના ઉપર લગામ કસવા ભારતની વિનંતી કરી : કેનેડાની એનએસએ સંસ્થાએ દાવો કર્યો છે કે ભારતનો ગેંગસ્ટર લોરેન્સ તેના વિશાળ ક્રિમિનલ નેટવર્ક દ્વારા ગુજરાતની જેલમાં બેઠા બેઠા કેનેડામાં ગુન્હાઓ આચરવાનો આદેશ આપી રહ્યો છે. અમે ભારતને લોરેન્સ ઉપર લગામ કસવા વિનંતી કરી છે. ખાલીસ્તાની આતંકીઓને લોરેન્સ બિશનોઈ ટાર્ગેટ બનાવી રહ્યો છે