News of Friday, 8th November 2024
છઠ પર્વની ભવ્ય ઉજવણી : ઉત્તર ભારતમાં પવિત્ર છઠ પર્વનો પ્રારંભ થયો છે. આ દિવસોમાં આથમતા અને ઉગતા એમ બન્ને સવરૂપે સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. ભારતમાં જ્યાં પણ ઉત્તર ભારતીયો ખાસ કરીને પૂર્વ યુપી અને બિહારના લોકો છે ત્યાં આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. બિહારની રાજધાની પટણામાં ગંગા નદીના કાંઠે લાખોની સંખ્યામાં લોકો સૂર્યની પૂજા માટે એકત્ર થયા હતા, આ ભવ્ય નજારો જોવા જેવો હતો.

(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
