<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

જામનગરમાં આગ લાગી જામનગર : કિસાન ચોક સુમરાચાલી ગેસના બાટલામાં આગ લાગતા ફાયરબ્રીગેડની ટીમ જઇ આગ સંપૂર્ણ બુજાવેલ હતી. (તસ્‍વીર : અહેવાલ : મુકુંદ બદીયાણી - જામનગર)

(1:30 PM IST)