<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ભારતીય કંપનીઓએ આઇપીઓ દ્વારા ભેગા કર્યા ૧.૦૬ લાખ કરોડ રૂપિયા: ર૦ર૪માં અત્‍યાર સુધીમાં ભારતીય કંપનીઓએ રેકોર્ડ ઉંચાઇ હાંસલ કરી છે અને ઓકટોબર સુધીમાં આ વર્ષે કંપનીઓએ આઇપીઓ દ્વારા ૧ર.પ૮ બીલીયન ડોલર (લગભગ ૧.૦૬ લાખ કરોડ રૂપિયા) એકત્ર કર્યા છે. જે સમગ્ર ર૦ર૩માં એકત્ર કરાયેલ ૬ર૪૭૦ કરોડ રૂપિયા કરતા ઘણાં વધારે છે.

(2:48 PM IST)