News of Friday, 8th November 2024
ભારતીય કંપનીઓએ આઇપીઓ દ્વારા ભેગા કર્યા ૧.૦૬ લાખ કરોડ રૂપિયા ર૦ર૪માં અત્યાર સુધીમાં ભારતીય કંપનીઓએ રેકોર્ડ ઉંચાઇ હાંસલ કરી છે અને ઓકટોબર સુધીમાં આ વર્ષે કંપનીઓએ આઇપીઓ દ્વારા ૧ર.પ૮ બીલીયન ડોલર (લગભગ ૧.૦૬ લાખ કરોડ રૂપિયા) એકત્ર કર્યા છે. જે સમગ્ર ર૦ર૩માં એકત્ર કરાયેલ ૬ર૪૭૦ કરોડ રૂપિયા કરતા ઘણાં વધારે છે.

(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
