<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

SMC નાં પીઆઇનાં મળત્‍યુ અંગેનાં ઉલટ સુલટ અહેવાલો અંગે રેન્‍જ આઇજી અશોક કુમાર યાદવના દૂધનું દૂધ પાણીનું પાણી કરવા બે દિવસથી સુરેન્‍દ્રનગરમાં ધામાં એલસીબીની ૧૦ ટીમો પાસેથી રિપોર્ટ મેળવ્‍યો.. ટ્રેલર સહિતની બાબતો અંગે રૂબરૂ માહિતી મેળવી.... સ્‍ટેટ મોનિટરીંગ સેલના સૂત્રો કહે છે કે બધી બાબતો સમજ્‍યા પછી જ FIR કરવા આદેશ આપ્‍યા છે.ગૂંચવણો દૂર કરવા સઘન પ્રયાસો.

(3:46 PM IST)