News of Friday, 8th November 2024
માતા-પિતાને પગે લાગી પંત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝનાં બે અઠવાડિયાં પહેલાં રિષભ પંત દિલ્હી ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો જ્યાં તેણે મમ્મીના આશીર્વાદ લઈને ફલાઈટ પકડી હતી. ક્રિકેટ-ફૅન્સ રિષભ પંતના સંસ્કાર જોઈને ખુશ થઈ ગયા હતા

(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
