ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Friday, 8th November 2024
રાહુલ ગાંધીએ કહ્યું: નોટબંધીના આઠ વર્ષ પછી રોકડનો વ્યવહાર પહેલા કરતા પણ વધી ગયો છે: એમએસએમઈ મેં ભારે નુકસાન: વેપાર જગતમાં ભયનો માહોલ છવાયો:કેન્દ્ર સરકારે આજથી આઠ વર્ષ પહેલા દેશભરમાં નોટબંધી લાગુ કરીને ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો બંધ કરી હતી. :એવામાં આજે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આંકડાઓ સાથે કેન્દ્ર સરકારની નીતિ સામે સવાલ ઉઠાવ્યા છે. રાહુલે કહ્યું કે નોટબંધીના આઠ વર્ષ પછી રોકડનો વ્યવહાર પહેલા કરતા પણ વધી ગયો છે. :રાહુલે વધુમાં કહ્યું કે નોટબંધીથી એમએસએમઈ - માઈક્રો સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇસીસ ને નુકસાન, માર્કેટમાં મોટા ઉદ્યોગોનો ઈજારો સર્જાયો છે. ખોટી નીતિઓના કારણે વેપાર જગતમાં ભયનો માહોલ છવાયો છે.

(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
