તા. ૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો વદ – ૯ મંગળવાર
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો 3:36 PM
કેપ્ટન સ્મિત બે વાર મૃત્યુથી બચી ગયાઃ ડોક્ટરે ખોપડીના ફ્રેક્ચર વિશે ભયાનક સત્ય જાહેર કર્યું: ફોટામાં તેમના માથા પર ઊંડા સર્જિકલ ડાઘ અને ટાંકા દેખાયા 2:53 PM
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની મોટી ભેટ : મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થતાં કુલ ડીએ ૬૩ ટકા પર પહોંચ્યું : કેબિનેટની મંજૂરીથી સરકારી તિજોરી પર આવશે રૂ. ૧૦,૦૧૬ કરોડનો બોજ 3:41 PM
બ્રિટન, અમેરિકા અને યુરોપના દેશોમાં યુદ્ધ અને આપત્તિના ખતરા વચ્ચે ખળભળાટ : નાગરિકોને ૭૨ કલાકની કટોકટી માટે અત્યારથી જ ભોજન-પાણી અને જરુરી ચીજવસ્તુઓનો જથ્થો સંગ્રહવા સરકારની ગંભીર ચેતવણી 5:50 AM
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને જાણીતા પત્રકાર નિધિ રાઝદાન લગ્નગ્રંથિથી જોડાયા : દિલ્હીમાં આજે ભવ્ય રિસેપ્શન 4:27 PM
ઇરાન - અમેરિકા સમજુતીની નવી ફોર્મ્યુલા ઘડાઇ 10:35 AM
ઋષભદેવ સંઘ તથા સંભવનાથ સંઘમાં વીર શ્રાવક-શ્રાવીકા જ્ઞાન શિબિર 2:20 PM
ઝવેરચંદ મેઘાણીને એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદમાં મરણોત્તર ‘મહા સન્માન' પુરસ્કાર 2:19 PM
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના નેશનલ કોન્ફરન્સમાં આજે નિશ્ચિત ભંગાણ ? સાંસદ રૂહુલ્લાહ મેહદી પક્ષ અને લોકસભામાંથી ગમે તે ઘડીએ રાજીનામું આપે તેવી શક્યતા 2:17 PM
હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓએ રંગોળી બનાવી 2:14 PM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM
અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદોને વષાોનું વિતરણ 2:13 PM
ભાજપ નવો ઇતિહાસ સર્જશે : રરમીએ એક જ દિ'માં એક જ સમયે ૧૮ર સ્નેહ મિલન 2:12 PM