News of Saturday, 9th November 2024
અમેરિકાના ૪૭ મા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના ઈરાની નાગરિકો દ્વારા થયેલા કાવતરાનો વિસ્ફોટ થયો છે. અમેરિકાની કોર્ટમાં ફરિયાદ દાખલ: ઈરાનના લશ્કરી અધિકારીએ ટ્રમ્પ ઉપર નજર રાખવા અને હત્યાનો પ્લાન કરવા સોપારી આપી હતી.

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
