<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

વિસ્તારા એરલાઇન્સની આજે છેલ્લી ઉડાન આવતીકાલથી એર ઇન્ડિયા, વિસ્તારાની બધી જ ફ્લાઈટ ઓફ ઓપરેટ કરશે : ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી એરલાઇન્સ "વિસ્તારા" આજે તેની છેલ્લી ઉડાન ભરશે. આવતી કાલે ૧૨ નવેમ્બરથી એર ઇન્ડિયા વિસ્તારાની બધી જ ફ્લાઈટો ઓપરેટ કરશે. ટિકિટનું બુકિંગ પણ એર ઇન્ડિયાની વેબસાઈટ દ્વારા કરાશે તેમ જાણવા મળે છે.

(9:35 AM IST)