News of Monday, 11th November 2024
રશિયાના પ્રથમ નાયબ વડાપ્રધાન ભારત આવી પહોંચ્યા : રશિયાના પ્રથમ નાયબ વડાપ્રધાન ડેનિસ માન્તુરોવ ગઈ કાલે પહોંચ્યા મુંબઈ: આજે ભારત-રશિયા બિઝનેસ ફોરમમાં તેઓ મંત્રણા કરશે. વિદેશ મંત્રી જયશંકરે તેમને આવકાર્યા હતા.

(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
